5 : નોટપેડ એડીટરમાં ગાંધીનગર વિશે પાંચ વાકય લખી, તેજ ફાઈલમાં આ માહિતીની કોપી પેસ્ટથી ચાર વાર રીપીટ કરો :- ડાઉનલોડ 3.64 MB
6 : માય ડેટા ટેકસ્ટ ફાઈલ બનાવો અને તેમાં અમદાવાદ વિશે પાંચ વાકય લખો. તેજ ફાઈલમાં આ માહિતીની કોપીપેસ્ટ થી ચાર વાર રીપીટ કરો :- ડાઉનલોડ 3.14 MB
7 : તમારા નામના ફોલ્ડરમાં Short Cutનો ઉપયોગ કરી, Note Padની Short-Cut બનાવો :- ડાઉનલોડ 8.15 MB
8 : નોટપેડમાં તમારું એડ્રેસ લખી, તમારા નામના ફોલ્ડરમાં ઈન્ડોર ગેમ અને આઉટડોર ગેમના નામ લખી, text file save કરો :- ડાઉનલોડ 5.83 MB
9 : તમારા નામના ફોલ્ડરમાં “PERSONAL” અને “OFFICE” નામનાં ફોલ્ડર બનાવી, “ PERSONAL”માં તમારું નામ, એડ્રેસ, ઉમંરની Text File બનાવો. “Office” માં તમારી ઓફીસનું નામ, એડ્રેસ, હોદાની Text File બનાવો :- ડાઉનલોડ 8.06 MB
10 : કોમ્પ્યુટરમાં કેટલી Drive છે? તેની Propertyની માહિતી લખો :- ડાઉનલોડ 8.27 MB
11 : પાંચ પ્રાણીઓના નામ લખી, તેની Text File બનાવો :- ડાઉનલોડ 2.74 MB
12 : નોટપેડનું શોર્ટકટ ડેસ્કટોપ પર બનાવો અને નોટપેડમાં પ એનીમલના નામ લખો. ફાઈલને ડીલીટ કરી, રીસાઈકલબીનમાં જઈ ફરીથી રીસ્ટોર કરો :- ડાઉનલોડ 3.09 MB
13 : તમારા નામના ફોલ્ડરમાં ડેટા ફોલ્ડર, તેમાં ઓફિસ ફોલ્ડર, તેમાં લેટર નામનું ફોલ્ડર બનાવો :- ડાઉનલોડ 2.65 MB
14 : તમારા નામના ફોલ્ડરમાં લીસ્ટ નામની ટેકસ્ટ ફાઈલ સેવ કરો. તેમાં પ એનીમલના નામ લખી અને ફાઈલને સેવ કરો. પછી આ ટેકસ્ટ ફાઈલને ડીલીટ કરો. આ ફાઈલને રીસાયકલબીનમાંથી પાછી મેળવો :- ડાઉનલોડ 3.29 MB
15 : તમારા નામના ફોલ્ડરમાં ઓફિસ નામનું ફોલ્ડર, તેમાં ડેટા નામનું ફોલ્ડર, તેમાં લેટર નામનું ફોલ્ડર બનાવો. તેમજ ડેટા નામના ફોલ્ડરની સાઈઝ શોધો :- ડાઉનલોડ 3.62 MB
16 :Windows-8માં Paint કેવી રીતે Open કરશો? :- ડાઉનલોડ 2.26 MB
17 : પેઈન્ટનો ઉપયોગ કરી કુદરતી દ્રશ્ય દોરો :- ડાઉનલોડ 14.3 MB
18 : એક વર્તુળ, એક ચોરસ અને એક લંબચોરસ પેઈન્ટમાં દોરી, દરેકમાં અલગ કલર પુરો :- ડાઉનલોડ 2.77 MB
19 : પેઈન્ટનો ઉપયોગ કરી મનુષ્યનું મુખ દોરો :- ડાઉનલોડ 5.17 MB
20 : બે અલગ અલગ ત્રિકોણ દોરો. તેમાં જુદા જુદા કલર પુરી, ત્રિકોણમાં કલરનું નામ લખો :- ડાઉનલોડ 4.63 MB
21 : પેઈન્ટમાં વર્તુળ, ત્રિકોણ અને ચોરસ દોરી, તેમાં લાલ, લીલો અને પીળો કલર પુરો. વર્તુળમાં તમારું નામ અને એડ્રેસ લખો. ચોરસને Crop કરી ભાગ કરો :- ડાઉનલોડ 5.66 MB
22 : પેઈન્ટમાં કુદરતી દ્રશ્ય દોરી તેને Save કરી, JPG ફોરમેટમાં Save કરો :- ડાઉનલોડ 2.86 MB
42 : કમ્પ્યુટરમાં કયા પ્રિન્ટર Install છે ? તે માહિતી Note Pad માં લખો. તેમાં પ્રિન્ટર ઈન્સ્ટોલ કરવાના Steps લખી, Fileને txt File સ્વરૂપે Save કરો :- ડાઉનલોડ 11.6 MB
43 :Windows-8માં MS OUTLOOK-2003 કેવી રીતે Open કરશો? Open કરતી વખતે કઇ બાબતનું ધ્યાન રાખશો? :- ડાઉનલોડ 988 KB
44 : Microsoft Outlookમાં તમારું ID Configure કરો :- ડાઉનલોડ 5.64 MB
45 : Microsoft Outlookની મદદથી ccc.gtu@gmail.com પર ઇ-મેઇલ મોકલો. તેમજ આ ઇ-મેઇલ gtu_ccc@yahoo.in પર મોકલો. સાથે એક વર્ડ્ની ફાઇલ અને એક ફોટો attach કરો :- ડાઉનલોડ 6.21 MB
46 : Microsoft Outlookની મદદથી કોઈ એક આમંત્રણ આપતો મેઈલ બનાવો અને તેને abc@gmail.com એડ્રેસ પર મેઈલ કરી, કોપી બ્લાઈન્ડ તેની test@yahoo.com પર પણ મોકલો :- ડાઉનલોડ 8.76 MB
47 : તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો. જેમાં અંગ્રેજી, જી.કે.Aptitudeના વિષય છે. એક અઠવાડીયા પછી પરીક્ષા છે, તો Taskની યાદી તૈયાર કરી Important Taskને Redથી Highlight કરો. Microsoft Outlookની મદદથી તૈયાર કરો :- ડાઉનલોડ 8.17 MB