Thursday, February 29, 2024

જનરલ નોલેજ

 

જનરલ નોલેજ


રોજગાર સમાચાર ક્વિઝ – ૧ (૩૧૦ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૨ (૨૦૦ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૩ (૨૧૬ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૪ (૨૫૦ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૫ (૩૦૩ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૬ (૨૩૬ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૭ (૨૫૦ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૮ (૨૨૮ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૯ (૨૪૯ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૧૦ (૨૫૪ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૧૧ (૨૪૮ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૧૨ (૨૪૮ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૧૩ (૨૪૯ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૧૪ (૨૩૫ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૧૫ (૨૮૯ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૧૬ (૧૯૭ પ્રશ્નો)
રોજગાર સમાચાર ક્વિઝ – ૧૭ (૨૦૦ પ્રશ્નો)


 તમારુ જનરલ નોલેજ ચકશો. 1500 પ્રશ્નો જવાબ સાથે

 જાણવા જેવું

મગજની કસરત

ગણિતના કોયડાઓ

બાલ વાર્તા

શાળા પ્રાર્થનાઓ

સ્વાગત ગીતો

બાળગીતોનો ખજાનો

ગુજરાત જનરલ નોલેજ પ્રશ્નો TAT EXAM માટે ઉપયોગી

અંગ્રેજી કહેવતો ( ENGLISH PROVERBS )

ચીની કમ 1

ચીની કમ 2

ગુજરાત શહેર અંતર ચાર્ટ

ગુજરાત વિશે ક્વીઝ્

જન લોકપાલ બીલ ( હીન્દી )

Wednesday, February 14, 2024

#Musafir #Sahiiii #Rahiiii #LoveOne

 

ક્યાંથી લાવું એ શબ્દો જે તારા વખાણ ને કાબીલ હોય,,
ક્યાંથી લાવું એ કિસ્મત જેમાં તું ફક્ત   હાંસિલ હોય

#Sahiiii #Rahiiii #LoveOne

 

કુદરત ના ના સ્મરણ કરતાં પણ વધારે સ્મરણ છે તારું,
બીજું કઈ મળે ના મળે પણ તને મેળવવાનું સ્વપ્ન રહ્યું છે મારું.

#Sahiiii #Rahiiii #LoveOne

 

કાગળ, કલમ અને વિચાર ત્રણેય મારા છે,
પણ જે ખ્યાલ લખાય છે તે ફકત તારા જ છે.

#Sahiiii #Rahiiii #LoveOne

 

કોઈ રીતે સાબિત ના કરી શક્યો કે કે તારા પર બહુ પ્રેમ આવે છે
લાગણી તું સમજી  ના શકી અને ઓવર એક્ટિંગ મને આવડી નહીં .

#Sahiiii #Rahiiii #LoveOne

 

મારે એ કાળા દોરા પર  તારા પગ  પર બંધાઈ જવું છે

એટલે તારા હર કદમ પર સાથે ચાલવા તો મળશે મને !!!

#Sahiiii #Rahiiii #LoveOne


કાંટો  છું પણ ફૂલ નો શણગાર કરું છું,

જિંદગી છે પણ દુખ નો સ્વીકાર કરું છું,

અરે! જીવનમાં હું એક જ પ્રેમ વારંવાર કરું છું,

સાહી છું ને રાહી ને જ પ્રેમ કરું છું.

#Sahiiii #Rahiiii #LoveOne





Share