Thursday, January 25, 2024

જ્ઞાન સેતુ / સાધના શિષ્યવૃતિ


                
 મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ શિષ્યવૃત્તિ યોજના CET
📝 કોણ આપી શકે?
➡️ ધોરણ 1 થી 5 નો અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ....માટે
1. જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ
2. જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કૂલ્સ
3. રક્ષાશક્તિ સ્કૂલ્સ
4. મોડેલ સ્કૂલ્સ માં મેરીટના આધારે પ્રવેશ મળશે...
જેના ફોર્મ શાળા માંથી ભરવામાં આવશે....

*પ્રાઇવેટ શાળામાં 1 થી 5 નો અભ્યાસ કર્યો હોય એવા વિદ્યાર્થીઓ માટે
1. રક્ષાશક્તિ સ્કૂલ્સ (25% જગ્યા) માં મેરીટના આધારે પ્રવેશ મળી શકશે..
ફોર્મ ભરવા માટે www.sebexam.org પર અરજી કરવાની રહેશે...

મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે...
ધોરણ 6 થી 8 દર વર્ષે : રૂ. 20000
ધોરણ 9 થી 10 દર વર્ષે : રૂ. 22000
ધોરણ 11 થી 12 દર વર્ષ : રૂ. 25000
કુલ રૂ. 154000/-

પરીપત્ર : DOWNLOAD 

જ્ઞાન સેતુ શિષ્યવૃતિ :

વિદ્યાર્થીઓને તૈયારી માટે બુક ડાઉનલોડ કરવા માટે 

BOOK 1 : DOWNLOAD

 BOOK 2 : DOWNLOAD

નમુનાની પ્રશ્નબેંક : DOWNLOAD

નમુનાના પ્રશ્નપત્ર 

SET A : DOWNLOAD

SET B : DOWNLOAD

SET C : DOWNLOAD

SET D : DOWNLOAD

SET E : DOWNLOAD

SET F : DOWNLOAD




મુખ્યમંત્રી જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા 
📝 કોણ આપી શકે?
➡️ ધોરણ  1 થી 8 નો અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે અરજી શાળા માંથી કરવામાં આવશે...
અથવા
RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી જેણે ધોરણ 8 પૂર્ણ કરેલ હોય તેવા વિધાર્થીઓએ ફોર્મ ભરવા માટે www. sebexam.org પર અરજી કરવાની રહેશે...

મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે...
ધોરણ 9 થી 10 દર વર્ષે : રૂ. 22000
ધોરણ 11 થી 12 દર વર્ષ : રૂ. 25000
કુલ રૂ. 94000/-

પરીપત્ર : DOWNLOAD 

જ્ઞાન સાધના શિષ્યવૃતિ :

વિદ્યાર્થીઓને તૈયારી માટે બુક ડાઉનલોડ કરવા માટે 

 BOOK 1 : DOWNLOAD

 BOOK 2 : DOWNLOAD

Share