Friday, November 01, 2024

GSPESC Vidhyasahayak Bharti 2024 (Std 01 to 05 & Std 06 to 08)

 

GSPESC Vidhyasahayak Bharti 2024 (Std 01 to 05 & Std 06 to 08)

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી/અન્ય માધ્યમ) ની સીધી ભરતી માટે સરકાશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

GSPESC Vidhyasahayak Bharti 2024 (Std 1 to 5 & Std 6 to 8 – Gujarati Medium – Other Medium)


Document Verification

જીલ્લાના ડોક્યુમેન્‍ટ વેરીફીકેશન કેન્દ્રની યાદી.


 જીલ્લાના ડોક્યુમેન્‍ટ વેરીફીકેશન કેન્દ્રની યાદી - Download

Helpline

In case of any issue please contact on below number between 10:30 am to 6:10 pm only(Working day only).


Administrative Support - +91-7567929611

Software Technical Support - +91 9099971769 / 07923277360


Login Gujrati Medium

Regular Gujrati Medium

Login Other Medium

Register Other Medium

Job Details:
Posts:

  • Vidhyasahayak (Std. 1 to 5) (Gujarati Medium) Advt. No. 03/2024: 5000 Posts
  • Vidhyasahayak (Std. 6 to 8) (Gujarati Medium) Advt. No. 04/2024: 7000 Posts
  • Vidhyasahayak (Std. 1 to 5 and 6 to 8) (Gujarati Medium – Other Medium) Advt. No. 05/2024: 1852 Posts

Total No. of Posts:

  • 13852 Posts

Educational Qualification

  • Please read the details of the Official Notification for Educational Qualification.

Selection Process: 

  • Candidates will be selected based on Merit

શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી
પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના
રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ
થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.

  • (૧) ભસ્તી અંગેનું ઓન-લાઇન અજી પત્રક વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૧૧/૨૦૨૪ સવારના
    ૧૨:૦૦ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
  • (૨) શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી,
    ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો
    ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
  • (૩) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ
    સિવાય)

How to Apply ?: 

Job Advertisement: Click Here

Apply Online: Click Here

Important Dates:

  • Starting Date of Online Application: 07-11-2024, 12:00 p.m.
  • Last Date to Apply Online: 16-11-2024, 03:00 p.m.

Friday, August 09, 2024

એસટી નિગમ માં નોકરી કરતાં કર્મચારીઓને મળતા લાભો ની યાદી

 


એસટી માન્ય હોસ્પિટલ ની યાદી ૨૦૨૪

 એસટી માન્ય હોસ્પિટલ ની યાદી ૨૦૨૪

પિતૃત્વ રજા નો પરિપત્ર GSRTC

 પિતૃત્વ રજા નો પરિપત્ર GSRTC

ખાતાકીય તપાસ માર્ગદર્શિકા ૨૦૨૦

 ખાતાકીય તપાસ માર્ગદર્શિકા ૨૦૨૦



GTU CCC EXAME ONLINE APPLY

 ઘણાં સમયથી જેઓ CCC પરીક્ષા આપવાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે સારા સમાચાર


GTU દ્વારા CCC પરીક્ષાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયેલ છે


જે કોઈ સરકારી કર્મચારીએ પરીક્ષા પાસ કરવાની બાકી હોય તેઓ registration ફૂલ થાય તે પહેલાં તાત્કાલિક ફોર્મ ભરી દે..


આ રહી GTU રજીસ્ટ્રેશનની ડાયરેક્ટ લિંક👇

https://www.ccc.gtu.ac.in/PreRegistration.aspx



Monday, August 05, 2024

Std 3 Maths Unit Test Paper Download

 

Std 3 Maths Unit Test Paper Download

Practice Books -Practice Papers STD-3-8

 Practice Books


Std-3 ⤵️




Std-4 ⤵️



Sunday, June 23, 2024

ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા કરવામાં આવેલ નિશુલ્ક ચોપડા વિતરણ 2024 નો અહેવાલ

 


અહેવાલ જોવા અહી ક્લિક કરો !

પ્રેસ નોટ

ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા વિનામૂલ્યે ૨૦૦ જેટલા વિધ્યાથીઓ ને ફૂલ સ્કેપ ચોપડા વિતરણ !!

                ભારતીય શૈક્ષણિક પ્રણાલી મુજબ મોટાભાગે જૂન મહિના ની શરૂઆતમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થતી હોય ત્યારે અત્યારના સમય ની અસહ્ય મોઘવારીના કારણે વાલીઓ પોતાના બાળકો માટે શૈક્ષણિક વસ્તુઓ લેવા માટે ખૂબ જ ચિંતિત હોય છે તેવા સમયમાં અનુસુચિત સમાજ ના યુવાનો દ્વારા સંચાલિત ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા અનુસુચિત જાતિ ના બાળકો માટે વિનામુલ્યે ચોપડા વિતરણ ની સેવાકીય પ્રવુત્તિ છેલ્લા કેટલાય વર્ષથી અવિરત શરૂ છે.

 

        ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા અનુસુચિત જાતિ સમાજ ના ધોરણ ૧ થી ધોરણ ૧૨ માં અભ્યાસ અર્થે જનારા તમામ  ૨૦૦ થી વધુ વિધ્યાર્થીઓ માટે વાર્ષિક જરૂરિયાત મુજબ ધોરણ પ્રમાણે ફૂલ સ્કેપ ના ચોપડા તેમજ અન્ય શૈક્ષણિક કીટ તૈયાર કરીને તમામ બાળકોને ઉત્સાહિત યુવાનો દ્વારા ઘરે ઘરે પોહચાડવામાં આવ્યા હતા.

 

                મુનાઈ ગામના અનુસુચિત સમાજમાથી નોકરી કરતાં કર્મચારિયો તથા સમાજના શિક્ષિત અને જાગૃત યુવાનો ભીમવાદી સાહેબ સંઘ મુનાઈ દ્વારા વિધ્યાર્થીઓ માટે છેલ્લા ૬ વર્ષથી બાળકો માટે ચોપડા વિતરણ ની સેવાકીય પ્રવૃત્તિઑ નિસ્વાર્થ ભાવે કરવામાં આવી રહી છે.

 

         ચોપડા વિતરણ સમિતિ નો મુખ્ય હેતુ બાળકો બાળપણ માં પ્રાથમિક અભ્યાસ થી જ લાઈટ ઓફ એશિયા તરીકે જગવિખ્યાત તથાગત ગૌતમ બુદ્ધ, ભારતીય બંધારણ ના એકમાત્ર ઘડવૈયા તેમજ આધુનિક ભારતના પિતા બાબાસાહેબ ભીમરાવ આંબેડકર,વીર મેઘમાયા,સંત શિરોમણી રોહિતદાસ,મહાત્મા જ્યોતિબા ફુલે, તેમજ અન્ય બહુજન મહાપુરુષો વિશે માહિતગાર કરવાનો છે. સંગઠન દ્વારા આવનારા વર્ષોમાં  શૈક્ષણિક બાબતોમાં બીજી પ્રવૃત્તિઑ ને વેગ આપવાનું સંભવિત આયોજન વિચારાધીન  છે. 





Monday, May 13, 2024

શું બાળકો ચુંબકની જેમ સ્માર્ટફોનને વળગી રહે છે? આ વસ્તુની આદત પાડો, નહીં કરે ફરી જોવાની જીદ


આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયો છે. પરંતુ લોકોએ તેનો ઉપયોગ જરૂર કરતાં વધુ શરૂ કરી દીધો છે અથવા તમે કહી શકો કે ફ્રી ટાઇમમાં કરવામાં આવતી શારીરિક પ્રવૃત્તિઓ માટે પણ ફોનનો ઉપયોગ થવા લાગ્યો છે. તેની સૌથી ખતરનાક અસર બાળકો અને યુવાનો પર જોવા મળે છે. આ વ્યસનો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સમસ્યાઓનું કારણ બની રહ્યા છે.

બાળકો અને યુવાનોમાં સ્માર્ટફોનનું વ્યસન ખતરનાક સાબિત થઈ રહ્યું છે. તેના વ્યસનને કારણે ઊંઘની પેટર્ન બદલાવા લાગે છે, જેના કારણે વૃદ્ધિ ત્યાં જ અટકી જાય છે. તેથી અતિશય સ્ક્રીન સમયનું સંચાલન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાના મૂળ કારણો છે. તમારા સ્માર્ટફોન સાથે ચોંટી રહેવું તમને સામાજિક ક્રિયાપ્રતિક્રિયાથી અટકાવે છે. તો તેના વ્યસનમાંથી કેવી રીતે છુટકારો મેળવવો? જાણો તે વિશે...

હેલ્ધી સ્ક્રીન ટાઇમિંગ હોવું જરૂરી છે

બાળકોને સ્માર્ટફોનની લતમાંથી મુક્ત કરવા માટે માતા-પિતાએ કેટલીક ટિપ્સ અપનાવવી પડશે. તેમણે સ્માર્ટફોન વપરાશ અને સ્ક્રીન સમયની મર્યાદા નક્કી કરવી પડશે. સ્માર્ટફોનની હેલ્ધી સ્ક્રીન ટાઇમિંગ 2 કલાકથી ઓછી છે. જ્યારે તંદુરસ્ત સ્ક્રીન સમય હશે ત્યારે જ બાળક વધુ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. બાળકોને આઉટડોર રમતો માટે તૈયાર કરવા તે મહત્ત્વપૂર્ણ છે, તે તેમના માનસિક વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

સ્માર્ટફોનના જોખમો બતાવો

બાળકો અને યુવાનોને સ્માર્ટફોનના અતિશય ઉપયોગના સંભવિત જોખમો વિશે શિક્ષિત કરવું પણ મહત્ત્વપૂર્ણ છે, જેથી તેઓ તેમના ઉપયોગને મર્યાદિત સમય સુધી મર્યાદિત કરી શકે. સ્માર્ટફોન વ્યસન પ્રત્યે જાગૃતિ વધારીને અને તંદુરસ્ત આદતોને પ્રોત્સાહન આપીને આપણે આજના ડિજિટલ વિશ્વમાં બાળકો અને યુવાનોની સુખાકારી અને વિકાસને સમર્થન આપી શકીએ છીએ.

Saturday, May 11, 2024

GSEB SSC Result 2024- Gujarat 10th Result 💥

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ ૨૦૨૪ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાં પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૧૧/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૪ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

 
 
 
ધોરણ 10નું પરિણામ જાહેર થાય ત્યારે નીચેની લિંક પરથી  ચેક કરી શકો છો SSC Board Result
 
 
Result on whatsapp: Click Here

 Gujarat Information Department

Sr.No.

Name of Book

Year

Download

1

 Karkidi Margdarshan – 2024

2024

Click Here

2

 Karkidi Margdarshan – 2023

 2023

Click Here 

3

 Karkidi Margdarshan – 2022

 2022

Click Here 

4

 Karkidi Margdarshan – 2021

 2021

Click Here 

5

 Karkidi Margdarshan – 2020

 2020

Click Here 

6

 Karkidi Margdarshan – 2016

2016

Click Here

7

 Karkidi Margdarshan – 2015

2015

Click Here

8

 Karkidi Margdarshan – 2014

2014

Click Here

9

 Karkidi Margdarshan – 2013

2013

Click Here

10

 Karkidi Margdarshan – 2012

2012

Click Here

11

 Karkidi Margdarshan – 2011

2011

Part – 1
Part – 2

Share