મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ શિષ્યવૃત્તિ યોજના CET
📝 કોણ આપી શકે?
1. જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ્સ
2. જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કૂલ્સ
3. રક્ષાશક્તિ સ્કૂલ્સ
4. મોડેલ સ્કૂલ્સ માં મેરીટના આધારે પ્રવેશ મળશે...
જેના ફોર્મ શાળા માંથી ભરવામાં આવશે....
*પ્રાઇવેટ શાળામાં 1 થી 5 નો અભ્યાસ કર્યો હોય એવા વિદ્યાર્થીઓ માટે
1. રક્ષાશક્તિ સ્કૂલ્સ (25% જગ્યા) માં મેરીટના આધારે પ્રવેશ મળી શકશે..
ફોર્મ ભરવા માટે www.sebexam.org પર અરજી કરવાની રહેશે...
મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે...
ધોરણ 6 થી 8 દર વર્ષે : રૂ. 20000
ધોરણ 9 થી 10 દર વર્ષે : રૂ. 22000
ધોરણ 11 થી 12 દર વર્ષ : રૂ. 25000
કુલ રૂ. 154000/-
પરીપત્ર : DOWNLOAD
જ્ઞાન સેતુ શિષ્યવૃતિ :
વિદ્યાર્થીઓને તૈયારી માટે બુક ડાઉનલોડ કરવા માટે
BOOK 1 : DOWNLOAD
BOOK 2 : DOWNLOAD
નમુનાની પ્રશ્નબેંક : DOWNLOAD
નમુનાના પ્રશ્નપત્ર
SET A : DOWNLOAD
📝 કોણ આપી શકે?
➡️ ધોરણ 1 થી 8 નો અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે અરજી શાળા માંથી કરવામાં આવશે...
અથવા
RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી જેણે ધોરણ 8 પૂર્ણ કરેલ હોય તેવા વિધાર્થીઓએ ફોર્મ ભરવા માટે www. sebexam.org પર અરજી કરવાની રહેશે...
મેરીટ માં આવેલ વિદ્યાર્થીઓને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે...
ધોરણ 9 થી 10 દર વર્ષે : રૂ. 22000
ધોરણ 11 થી 12 દર વર્ષ : રૂ. 25000
કુલ રૂ. 94000/-
પરીપત્ર : DOWNLOAD
જ્ઞાન સાધના શિષ્યવૃતિ :
વિદ્યાર્થીઓને તૈયારી માટે બુક ડાઉનલોડ કરવા માટે