BALVATIKA TO STD 8 HOMEWORK 2025
Tuesday, April 15, 2025
VACATION HOMEWORK ASSIGNMENT FOR STUDENTS
Monday, February 24, 2025
Wednesday, February 19, 2025
TET PML&FML UPDATE 2025 💫વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ + અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨૪ સામાન્ય ભરતી કામચલાઉ મેરીટયાદી COMING SOON *
20/02/2025 જાહેર થશે .વિદ્યાસહાયક ભરતી ૨૦૨૪ - (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨૪ સામાન્ય ભરતી કામચલાઉ મેરીટયાદી
💥ખાસ અગત્યનુ💥
વિદ્યાસહાયક ભરતી ૨૦૨૪ (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમ ) વર્ષ ૨૦૨૪ સામાન્ય ભરતી કામચલાઉ મેરીટયાદી*
*જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ + અન્ય માધ્યમ ) ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા ૦૧/૧૧/૨૦૨૪ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (3) (4) અને (૫) થી સામાન્ય ભરતી ની જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલ હતી જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરીટયાદી*
* http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા.- 20/02/2025ના રોજ બપોરે .03: 30 કલાકે પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર સામાન્ય ના મેરીટ માટે સામાન્ય ભરતી ના લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ TET પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક/ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. મેરીટક્રમ જોવા માટે લોગિનમાં મુકેલ મેરીટની લીંક પર ક્લીક કરવાથી પોતાનો મેરીટક્રમ અને મેરીટ વેબસાઇટ ઉપર જોઇ શકશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લીક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગત જોઈ શકાશે .
(૧) ઉમેદવારો તેઓના નામ લાયકાત, કેટેગરી અને મેરીટ ગુણ વગેરેમાં જો કોઇ ક્ષતિ હોય તો ઉપરોક્ત વેબ સાઇટ ઉપર તા. 20 /02/2025 થી તા.25/02/2925 દરમ્યાન તમામ ઉમેદવાર ઓન-લાઇન સુધારા પત્રક (વાંધા અરજી) ની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારા પત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે તેમાં જો કોઇ સુધારો કરવાપાત્ર હોય તો જ સુધારા પત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તા.21/02/2025 થી તા.- 27/02/2025 (જાહેર રજા સિવાય) ના રોજ 11: 00 થી 18:00 કલાક સુધી આપવાની રહેશે.*
*સુધારા પત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહી.
(૨) જે વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારા પત્રક (વાંધા અરજી) ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમીટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઇને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા (પ્રમાણપત્ર) સિવાય વાંધા અરજી કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી તેની ખાસ નોંધ લેવી વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ક્ષા રાખી સુધારો કરવામાં આવશે
(૩) ફાઇનલ મેરીટયાદી અને મેરીટમાં આવતાં ઉમેદવારો માટે કોલ લેટર વિગેરે માટેની સુચનાઓવે પછી વેબ સાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત http://vsb.dpegujarat.in વેબ સાઇટ જોતા રહેવું*
Friday, November 01, 2024
GSPESC Vidhyasahayak Bharti 2024 (Std 01 to 05 & Std 06 to 08)
GSPESC Vidhyasahayak Bharti 2024 (Std 01 to 05 & Std 06 to 08)
જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી/અન્ય માધ્યમ) ની સીધી ભરતી માટે સરકાશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-૬/K, તા.૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઇ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
GSPESC Vidhyasahayak Bharti 2024 (Std 1 to 5 & Std 6 to 8 – Gujarati Medium – Other Medium)
FAQ
Frequently Asked Questions (વારંવાર પૂછાતા પ્રશ્નો)
Document Verification
જીલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશન કેન્દ્રની યાદી.
Helpline
In case of any issue please contact on below number between 10:30 am to 6:10 pm only(Working day only).
Administrative Support - +91-7567929611
Software Technical Support - +91 9099971769 / 07923277360
Job Details:
Posts:
- Vidhyasahayak (Std. 1 to 5) (Gujarati Medium) Advt. No. 03/2024: 5000 Posts
- Vidhyasahayak (Std. 6 to 8) (Gujarati Medium) Advt. No. 04/2024: 7000 Posts
- Vidhyasahayak (Std. 1 to 5 and 6 to 8) (Gujarati Medium – Other Medium) Advt. No. 05/2024: 1852 Posts
Total No. of Posts:
- 13852 Posts
Educational Qualification:
- Please read the details of the Official Notification for Educational Qualification.
Selection Process:
- Candidates will be selected based on Merit
શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી
પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના
રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ
થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
- (૧) ભસ્તી અંગેનું ઓન-લાઇન અજી પત્રક વેબસાઇટ https://vsb.dpegujarat.in ઉપર તા.૦૭/૧૧/૨૦૨૪ સવારના
૧૨:૦૦ કલાકથી તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે. - (૨) શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી,
ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો
ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે. - (૩) સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૧૯/૧૧/૨૦૨૪ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી છે. (જાહેર રજાના દિવસ
સિવાય)
How to Apply ?:
- Interested Candidates may Apply Online Through the official Website.
Job Advertisement: Click Here
Apply Online: Click Here
Important Dates:
- Starting Date of Online Application: 07-11-2024, 12:00 p.m.
- Last Date to Apply Online: 16-11-2024, 03:00 p.m.

