Thursday, December 24, 2015

ચોંકાવી દો બધાને તમારા ઉચ્ચ પરિણામ થી....હવે તૈયાર થઇ જાઓ તલાટી ની પરિક્ષા ની ઓનલાઈન તૈયારી કરવા માટે...!

તલાટીની એક્ઝામ માટે કેટલાક મહત્વ ના મુદ્દાઓ

  • સામાન્ય જ્ઞાન
સામાન્ય વિજ્ઞાનભારતનું બંધારણતાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો, ગુજરાતની ભૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ, ગુજરાતની ખેતી અને ઉધોગ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સાહિત્યકલાધર્મ, સામાન્ય બૌધ્ધિક કસોટી, ખેલ જગત, ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા , પંચાયતી રાજ, મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ તથા વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો,મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.
  • ગુજરાતી
સમાસછંદ,અલંકારસંધિ, સમાનર્થી-વિરોધી શબ્દોશબ્દસમૂહકહેવતોરુઢિપ્રયોગો કામ્પ્રેહેન્સનવોકેબ્યુલરી વગેરે.
  • લોજીક
સીરીજએનાલોજી,વર્ગીકરણ,કોડીગ-ડીકોડીંગ,લોહીના સબંધો,દિશાઓવેન ડાયાગ્રામ,ગોઠવણી(ચડતા-ઉતરતો) ક્રમ આકૃતીઓની ગણતરી,કેલેન્ડર,સમય,પાસા આધારિત પ્રશ્નો,ધન આધારિત પ્રશ્નો
  • ગણિત
નંબર સીસ્ટમ,.સા.અ ગુ.સાઅઅપૂર્ણાંકસાદું રૂપ,ઘનમૂળ અને વર્ગમૂળ,સરાસરી,ઉમર આધારિત,ટકાવારી,નફો-ખોટ,ઘાત અને ઘાતાંક,સમય અને કાર્યભાગીદારી, સમય અને અંતર,કામ અને મહેનતાણું,સાદું વ્યાજ અને ચક્રવૃધ્ઘીવ્યાજ,ઘનફળ અને ક્ષેત્રફળ
  • અંગ્રેજી
Article, Tense, Active Passive, Direct –Indirect Speech, Phrases, Reading Comprehension, Vocabulary, Preposition,Idioms etc.


કછુઆ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ...
  • ઘરે બેઠા કલાસીસ નો અનુભવ કરાવતા ઓનલાઈન વિડીયો લેક્ચર
  • સહેલાઈ થી સમજાઇ જતું અને પરીક્ષામાં મદદરૂપ થતું ઓનલાઈન મટીરીયલ
  • ચકાસો તમારી જાત ને દરરોજ નવા નવા ટેસ્ટ ની સુવિધા દ્વારા
  • અવનવા અને પરીક્ષામાં પુછાતા પ્રશ્નપત્રો નો ખજાનો 


તો શું તમે ઓનલાઈન તૈયારી કરવા માંગો છો?તો રાહ કોની જુઓ છો?

સમય બહુ જ ઓછો છે....

હમણા જ નીચેની લિંક પર ક્લિક કરો...અને આજ થી જ તૈયારી શરૂ કરી દો....


TALATI : Rs. 430/-

Talati (Only MCQ Test) : Rs. 220/-

No comments:

Post a Comment

Share