OTHER5-8
સામાન્ય જ્ઞાનના વિડીયો જોવા માટે :
STD - 6 : CLICK HERE
STD - 7 : CLICK HERE
STD - 8 : CLICK HERE
MONTHLY PLANING :-
STD : 6
1st SEM 2nd SEM
STD : 7
1st SEM 2nd SEM
STD : 8
1st SEM 2nd SEM
તમારી પોતાની ઓનલાઈન ટેસ્ટ કેમ બનાવશો?
→ Step 1 :- ઓનલાઈન ટેસ્ટ બનાવવા www.testmoz.com પર ક્લિક કરો.
→ Step 2 :- હવે તેમાં Make a Test પર ક્લિક કરો એટલે નવું પેજ ખુલશે.
→ Step 3 :- આ નવા પેજમાં 3 ખાના હશે. તેમાં ટેસ્ટનું નામ લખો જે તમે રાખવા માંગો. નીચે પાસવર્ડ ગમે તે નાખો અને તેને Confirm માટે ફરી પાસવર્ડ નાખો
→ Step 4 :- હવે તમારી ટેસ્ટના મેનુંમાં ઉપર Questions હશે તેના પર ક્લિક કરી પ્રશ્નો નાખો અને તેમના જવાબ પણ.
→ Step 5 :- છેલ્લે ઉપરના જ મેનુંમાં Public પર ક્લિક કરી ફરી નવા પેજમાં ક્લિક કરો નીચે અને રાહ જુઓ.
→ Step 6 :- હવે એક લીંક આવશે તેને સેવ કરી લો અને સાચવીને રાખો. તે ખોલતા તેમાં ક્વિઝ હશે. અન્ય સેટીંગ માટે Setting માં ક્લિક કરવું.
બસ બની ગઈ તમારી ટેસ્ટ. ફરી કોઈ સુધારા વધારા કરવા Step-3 માં તમે નાખેલ પાસવર્ડ નાખવા.
No comments:
Post a Comment