ક્યાંથી લાવું એ શબ્દો જે તારા વખાણ ને કાબીલ હોય,,
ક્યાંથી લાવું એ કિસ્મત જેમાં તું ફક્ત હાંસિલ
હોય…
#Sahiiii #Rahiiii #LoveOne
કુદરત ના ના સ્મરણ કરતાં પણ વધારે સ્મરણ છે તારું,
બીજું કઈ મળે ના મળે પણ તને મેળવવાનું સ્વપ્ન રહ્યું છે
મારું.
#Sahiiii #Rahiiii #LoveOne
કાગળ, કલમ અને વિચાર ત્રણેય મારા છે,
પણ જે ખ્યાલ લખાય છે તે ફકત તારા જ છે.
#Sahiiii #Rahiiii #LoveOne
કોઈ રીતે સાબિત ના કરી શક્યો કે કે તારા પર બહુ પ્રેમ આવે
છે
લાગણી તું સમજી ના
શકી અને ઓવર એક્ટિંગ મને આવડી નહીં .
#Sahiiii #Rahiiii #LoveOne
મારે એ કાળા દોરા પર તારા પગ પર બંધાઈ જવું છે
એટલે તારા હર કદમ પર સાથે
ચાલવા તો મળશે મને !!!
#Sahiiii #Rahiiii #LoveOne
કાંટો છું પણ ફૂલ નો શણગાર કરું છું,
જિંદગી છે પણ દુખ નો સ્વીકાર કરું છું,
અરે! જીવનમાં હું એક જ પ્રેમ વારંવાર કરું છું,
સાહી છું ને રાહી ને જ પ્રેમ કરું છું.
#Sahiiii #Rahiiii #LoveOne
No comments:
Post a Comment