દરિયા જેટલું રાહી ની નયનોમાં
ઊંડાણ છે,
ભરતી અને ઓટનું જ એમાં મોકાણ છે.
વમળ પીડના લાવે છે રાહી અશ્રુ
તારા,
સ્મિત તારા હોઠોનું મારા પ્રાણ
છે.
લહેરની જેમ હોય છે,પવન સાથે,
રાહી-સાહી બન્ને ની તેવી ઓળખાણ
છે.
સર્વે
તોફાનોમાં સાથે રહીશું સદાય માટે,
આ
વિશ્વાસ, આપણાં સાચા પ્રેમનું પ્રમાણ છે.
કિનારો
તું જ ‘સાહી’ ની સફરનો,
અને
રાહી તને પણ આ વાત ની જાણ છે.
No comments:
Post a Comment