Thursday, September 24, 2015

કંડકટર ની સીધી ભરતી માટે પસંદગીયાદી અને પ્રતીક્ષાયાદી બનાવવા માટે જરૂરી પ્રમાણપત્ર

  1. અરજી પત્રક ની નકલ 
  2. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર 
  3. જાતી નો દાખલો
  4. એસ.એસ.સી.માર્કશીટ/પ્રમાણપત્ર
  5. નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ(ઓબીસી)
  6. એચ.એસ.સી. માર્કશીટ/પ્રમાણપત્ર
  7. ગ્રેજ્યુએટ માર્કશીટ..છેલ્લુ વર્ષ
  8. કંડકટર લાઇસન્સ 
  9. ફર્સ્ટ એઇડ સર્ટીફીકેટ 
  10. પ્રોવીઝનલ ફર્સ્ટ એઇડ સર્ટીફીકેટ  
  11. બે ફોટા 


ડોક્યુમેન્ટ વેરીફીકેશન વિશે  કોઈ મુંજવણ  હોય તો સંપર્ક  કરવો....

No comments:

Post a Comment

Share