પ્રતિ શ્રી , ,
અધ્યક્ષ શ્રી ,
રાજ્ય પરિક્ષા બોર્ડ,
ગાંધીનગર
વિષય :- એચ.ટાટ સપ્ટેમ્બર -2015 ની કામચલાઉ આન્સર કી માં રહેલી ભૂલો બાબત .
માનનીય સાહેબશ્રી ઉપરોક્ત વિષય ના અનુસંધાનમાં જણાવવાનું કે સપ્ટેમ્બર - 2015 માં લેવાયેલ એચ.ટાટ ની પરિક્ષાની મુકાયેલ કામચલાઉ આન્સર કી માં રહેલી ભૂલો સંદર્ભે પરિક્ષાર્થીઓના પ્રતિભાવો પરથી કેટલાક ઉત્તરો ખોટા જણાયા છે તો સાથે સાચા ઉત્તરોનું બિડાણ અરજી સાથે કરેલ છે. આપ સાહેબશ્રી સમગ્ર વિધ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય અને ન્યાયી ઉત્તરો માન્ય રાખી ઘટતું કરવા મહેરબાની કરશોજી .
એજ લી ॰
આપનો વિશ્વાસુ
HTAT NI TAMAM BHULO NU SANKALAN AHI KARVAMA AVELU CHHE ANE SATHE SATHE PROOF PAN JODVAMA AVEL CHHE AA SAMGRA FILE SANKALN
==》CLICK HERE FOR FINAL ARJI NA SUDHARA
==》AADHARBHUT PURAVAO《===
==》AADHARBHUT PURAVAO《===
HTAT NI KAMCHALAV ANSERKEY MA 20 BHULO AADHAR SATHENI RAJUAT CREATED BY PRATAP AHIR
No comments:
Post a Comment