લાગણી એ પાનખર સાહી
ને !
લાગણી નું નામ આવ્યું ને શ્વાસ સુનો
થઈ ગયો
શબ્દ જેવો શબ્દ અચરજ ભર્યો મૂંગો
થઈ ગયો
લાગણીને શાને આવો લૂણો લાગતો થઈ
ગયો
જુઓને સાહી ને મળતો પ્રેમ અંદરથી નિષ્ઠુર થઈ ગયો
જાણે લાગણીનો
સમુદ્ર સાવ જ સૂકો થઈ ગયો
મઘમઘતો
બાગ કેવો અચાનક સૂકો થઈ ગયો
લાગણી ના
નજરઅંદાજ સામે પ્રેમ વિખેરતો થઈ ગયો
એ એકબીજાથી
આમ કાયમ વિખૂટા કરતો થઈ ગયો
લાગણીઓ
તો હવે દૂધ નો ઊભરો જ થઈ ગયો
લાગણીએ
પાનખર ને સાહી ભૂલો પડી ગયો !!!