Friday, June 16, 2023

Pragna

TAPKA JODI CHITRA BANAVO        DOWNLOAD PDF



પ્રજ્ઞા વર્ગ મટીરીયલ્સ :- 

૧. પ્રજ્ઞા ટીચર હેન્ડબુક ધોરણ ૧ અને ૨ પર્યાવરણ 

૩. પ્રજ્ઞા ટીચર હેન્ડબુક ધોરણ ૧ અને ૨ ગણિત

👫પ્રજ્ઞા એકમ વાઈઝ અધ્યન નિષ્પત્તિ DOWNLOD

👫 પ્રજ્ઞા ડે to ડે આયોજન DOWNLOD

👫 પ્રજ્ઞા સમય પત્રક દૈનિક downlod 

👫 વાંચો સમૂહ કાર્ય 2 downlod 

👫એકમ મુજબ શબ્દો વાક્યો downlod 

👫પ્રજ્ઞા પોથી downlod 

👫 માસવાર આયોજન downlod 

👫 કક્કો DOWNLOD

👫 PRAGNA MODYUL DOWNLOD

👫 પ્રજ્ઞા મટીરીયલ  Downlod

👫 મૂળાક્ષર લેખન ડાયરી  DOWNLOD 

👫 અંક ચિત્રાવલી  DOWNLOD

👫 ગણન  ડાયરી  downlod 

👫 મૂળાક્ષર  DOWNLOD 

👫 પ્રજ્ઞા ગુજરાતી ધોરણ 1 DOWNLOD



👫પ્રજ્ઞા ગુજરાતી  ધોરણ 2 DOWNLOD
 👫પ્રજ્ઞા અંગ્રેજી  DOWNLOD 

👫 પ્રજ્ઞા ગણિત  2 DOWNLOD 

👫 પ્રજ્ઞા ધોરણ 1 ગણિત DOWNLOD 

👫 હું ભણું મારા ઘરે થી  DOWNLOD

👫 દેશી હિસાબ  DOWNLOD

👫 વાંચન પુસ્તિકા  DOWNLOD 

👫 પ્રજ્ઞા હોમ વર્ક 4 DOWNLOD

👫 પ્રજ્ઞા હોમ વર્ક 3 DOWNLOD 

👫પ્રજ્ઞા DOWNLOD 

👫 પ્રજ્ઞા વેકેશન ગૃહકાર્ય વીક 3 DOWNLOD 

👫 પ્રજ્ઞા વેકેશન ગૃહકાર્ય DOWNLOD

👫 વાંચન વાટિકા DOWNLOD 

👫 પ્રજ્ઞા ગૃહકાર્ય  DOWNLOD 

👫 ક્લર બુક  DOWNLOD 

👫 પ્રજ્ઞા ગૃહકાર્ય વીક 2 DOWNLOD 

👫 પ્રજ્ઞા ઓનલાઇન ટેસ્ટ 2 DOWNLOD

👫પ્રજ્ઞા ઓનલાઇન ટેસ્ટ  DOWNLOD 

👫પ્રજ્ઞા હોમ વર્ક વેકેશન DOWNLOD

👫 પ્રજ્ઞા કસોટી ગણિત DOWNLOD 

👫જાતે પ્રયત્ન કરીએ DOWNLOD 

👫 ડગલું ગણિત Downlod 

👫 પગલું ભાગ 1 DOWNLOD

👫 પગલું ભાગ 2 DOWNLOD 

👫 ચાલો ખીલીએ Downlod 

👫 પ્રજ્ઞા શબ્દ લેખન  downlod

👫 રમે તેની રમત downlod 

👫 પ્રજ્ઞા ટેસ્ટ  DOWNLOD
👫 ગણિત TLM  ની યાદી  DOWNLOD 

👫 ચાલો વાંચીયે ભાગ 1 DOWNLOD 

👫વચ્યે  ની સંખ્યા  DOWNLOD

 👫સળવાળા DOWNLOD 

👫બાદબાકીDOWNLOD 

👫ચાલો પાકું કરીયે પ્રજ્ઞા DOWNLOD

 👫વચ્યે ની સંખ્યા ધો 2 DOWNLOD

 👫 સળવાળા  ઉપચારાત્મક DOWNLOD 

👫અંક જ્ઞાન 1 DOWNLOD 

👫અંક જ્ઞાન 2 DOWNLOD 

👫 સળવાળા બાદબાકી DOWNLOD 

👫ગુજરાતી કાક્કો DOWNLOD 

👫 પ્રજ્ઞા  ફાઈલ DOWNLOD 

👫 પ્રજ્ઞા અંક 4 ધો 2 DOWNLOD 

👫 પ્રજ્ઞા અંક4 ધો 1 DOWNLOD 

👫પ્રજ્ઞા અંક card DOWNLOD

👫પ્રજ્ઞા એકમ મુજબ વાર્તા DOWNLOD

👫 પ્રજ્ઞા પેપર ધોરણ 1 DOWNLOD

👫પ્રજ્ઞા પેપર ધોરણ 2 DOWNLOD 

👫એકડા શીખો DOWNLOD 

👫 એકડા શીખો DOWNLOD

👫 ABCD   DOWNLOD 

👫સંખ્યા જોડ DOWNLOD

👫પ્રજ્ઞા પોથી અંક downlod

👫માસ ના નામ downlod 

👫બાદબાકી downlod

👫સળવાળા  downlod 

👫 એકડા રંગ પૂર્ણી downlod 

👫1થી 10 ઘડિયા   Downlod 
👫રંગીન પાસા  રમત  downlod 
👫પ્રજ્ઞા સમૂહ કાર્ય 12 DOWNLOD
👫સંખ્યા એકમ દશક  downlod
👫એકમ મુજબ રંગપૂરણી  downlod
👫 ધોરણ 1 ગણિત downlod 
👫 ધોરણ 12 પઝલdownlod 

👫 ચલણી સિક્કા  downlod 

👫ગુજરાતી સપ્તરંગી રજીસ્ટર downlod 

👫 ગણિત સપ્તરંગી  રજીસ્ટર downlod 

👫 ગુજરાતી ધોરણ 1 downlod 

👫 ગુજરાતી પેપર 2 downlod 

👫 પ્રજ્ઞા 1થી 10  DOWNLOD 

👫 રમતા રમતા ગણિત   downlod 

👫 મૂળાક્ષર લેખન ડાયરી   downlod 

👫ડાયરી  DOWNLOD 

👫 રંગોત્સવ ડાયરી  DOWNLOD 

👫  મૂળાક્ષર ડાયરી  DOWNLOD

👫  શબ્દ વાંચન ડાયરી DOWNLOD 

👫બાળ શબ્દ પોથી  DOWNLOD 

👫ચાલો વાંચીયે DOWNLOD 

👫ઉપચારાત્મક std 1/2 DOWNLOD 

👫ઉપચારાત્મક   2  DOWNLOD 

👫 એક બે ની પેટર્ન downlod 

👫 ચાલો રંગ ભરીયે  downlod 

👫 વાંચનવેલ   DOWNLOD 

👫 NAVNIT DHORAN 1 DOWNLOD

👫 NAVNIT DHORAN 2 DOWNLOD

👫  ચિત્રાત્મક બારાક્ષરી downlod 

👫 પેહેલુ કદમ  DOWNLOD

👫 ગુજરાતી કક્કો  DOWNLOD 

👫3d મૂળાક્ષર  પીરઝાદા ભાઈ DOWNLOD 

👫પ્રજ્ઞા એનિમેશન વિડીયો 2 DOWNLOD 

👫 પ્રજ્ઞા એનિમેશન વિડીયો DOWNLOD 

👫 પ્રજ્ઞા ધોરણ 1 DOWNLOD 
👫 પ્રજ્ઞા ધોરણ 2 DOWNLOD 

👫 વાંચન પુષ્પ 1 DOWNLOD 

👫 વાંચન પુષ્પ 2 DOWNLOD 
👫 પ્રજ્ઞા શબ્દો  DOWNLOD 

👫પ્રજ્ઞા  ગુજરાતી DOWNLOD 

👫પ્રજ્ઞા ગણિત  DOWNLOD 

👫 PRAGNA ADHYN NISHPATI DOWNLOD

 👫પ્રજ્ઞા મટીરીયલ 1 DOWNLOD 

 👫પ્રજ્ઞા મટીરીયલ 2 DOWNLOD 

 👫 પ્રજ્ઞા વિશેષાંક 1 DOWNLOD 
 👫   પ્રજ્ઞા વિશેષાંક 2 DOWNLOD 

 👫  પ્રજ્ઞા હિરેનભાઈ પિત્રોડા DOWNLOD 

 👫 PRAGNA  ખજાનો DOWNLOD

 👫PRAGNA  પ્રોફાઈલ PDF  કોરી DOWNLOD 

 👫PRAGNA  પ્રોફાઈલ EXEL  DOWNLOD 

 👫વાચનમાળા પ્રજ્ઞા DOWNLOD 

 👫 પ્રજ્ઞા  આયોજન ગણિત  ધો 1   DOWNLOD 

 👫પ્રજ્ઞા  આયોજન ગણિત  ધો 2    DOWNLOD 

 👫પ્રજ્ઞા  આયોજન ગુજરાતી   ધો 1  DOWNLOD 

👫પ્રજ્ઞા  આયોજન ગુજરાતી  ધો 2  DOWNLOD 

 👫 1 થી 10  એકડા  અહીં ક્લિક કરો

 👫ગુજરાતી  અહીં ક્લિક કરો

👫બાદબાકી વર્કશીટ   અહીં ક્લીક કરો

👫પ્રજ્ઞા ધોરણ 1   અહીં ક્લીક કરો 

👫ધોરણ 1 માટે કક્કો  અહીં ક્લીક કરો 
👫ધોરણ 1  માટે કક્કો વિડીયો  અહીં ક્લીક કરો 

👫ધોરણ 1,2 શબ્દ ડાયરી  અહીં ક્લીક કરો 

👫PRAGNA એકમ મુજબ વાક્યો   અહીં ક્લીક કરો 

👫વર્ક બુક ગુજરાતી  2  અહીં  ક્લીક કરો 
👫નાની મોટી સંખ્યા પર ગોળ કરવું અહીં ક્લીક કરો 
👫દશક એકમ સંખ્યા નો વિસ્તાર અહીં ક્લીક કરો 
👫દશક એકમ શોધી લખવા અહીં ક્લીક કરો 
👫આગળ પાછળ વચ્ચે ની સંખ્યા  અહીં ક્લીક કરો 
👫પેટર્ન વર્ક શીઅહીં ક્લીક કરો 
👫1 થી 100 સંખ્યા વિસ્તાર અહીં ક્લીક કરો
👫બાદબાકી અહીં ક્લીક કરો
👫દશક એકમ સંખ્યાસમજ અહીં ક્લીક કરો
👫સ્થાનકીમત અહીં ક્લીક કરો

👫ગણિત ધોરણ  2  ડાઉનલોડ 

👪પ્રજ્ઞા ગુજરાતી ધોરણ 2 ગુજરાતી આયોજન ડાઉનલોડ 
👫ગણિત ધો 1અને 2 સમુહકાર્ય આયોજન ડાઉનલોડ 
👫પ્રજ્ઞા ધો 1ગુજરાતી સમૂહ કાર્ય    ડાઉનલોડ 
👫ચિત્રકલા ધોરણ 2 ડાઉનલોડ 
👫ધોરણ 2 સંગીત પુસ્તક  ડાઉનલોડ 
👫ચિત્રકલા ધોરણ 1  ડાઉનલોડ 
👫ધોરણ 1 સંગીત   ડાઉનલોડ 
👫શાળા તત્પરતા  કાર્યક્રમ   ડાઉનલોડ 
👫પ્રવુતિ પુસ્તિકા ધો 1 ડાઉનલોડ 

પ્રજ્ઞા પરિચય     ડાઉનલોડ                       

👉    પ્રજ્ઞાઅભિગમ માર્ગદર્શિકા 


👉 પ્રજ્ઞા સમય પત્રક 

👉પ્રજ્ઞા સપ્તરંગી મોડ્યુલ 
👉પ્રજ્ઞા વિદ્યાર્થી પ્રોફાઈલ 
👉સપ્તરંગી પ્રવુતિ આયોજ

👉પ્રજ્ઞા મૂલ્યાંકન કસોટી  1
ધોરણ 1 ગુજરાતી  downlod 
ધોરણ 1 ગણિત   downlod
ધોરણ 2 ગણિત   downlod

👉પ્રજ્ઞા મૂલ્યાંકન કસોટી 2

ધોરણ 1 ગણિત   downlod
ધોરણ 2 ગણિત downlod

  👉  પ્રજ્ઞા ટી એલ એમ  મોડ્યુલ 

  👉  પ્રજ્ઞા પરિણામ પત્રક 
CLICK DOWNLOD

    👉  પ્રજ્ઞા પ્રગતિ કાર્ડ 
CLICK DOWNLOD

  👉 પ્રજ્ઞા અભિગમ  TLM
ગુજરાતી CLICK DOWNLOD
ગણિત CLICK DOWNLOD
પર્યાવરણ CLICK DOWNLOD

         👉 છાબડી 
ગુજરાતી CLICK DOWNLOD
ગણિત CLICK DOWNLOD
પર્યાવરણ CLICK DOWNLOD.

Thursday, May 25, 2023

અધૂરો પ્રેમ

 અધૂરો પ્રેમ

 

ક્યારેક યાદ કરીશ હું તને

કોઈ કારણ વગર જ

ક્યારેક તારી જરૂરિયાત અનુભવીશ હું

કોઈ કારણ વગર જ

ક્યારેક તારી જોડે રહેવાની ઈચ્છા ઉદભવશે

કોઈ કારણ વગર જ 

ક્યારેક એકાંતમાં બેઠા બેઠા તો

ક્યારેક લાખોની ભીડમાથી  

સરકીને યાદોમાં આવીશ હું તારી પાસે

મારા શરીરને સ્થૂળ છોડીને તારી આભાસી દુનિયામાં !! 

કદાચ તું અજાણ હોઈશ આ વાતથી

બહુ દૂર હોઈશ હું તારી વાસ્તવિકતા થી

રાહી તું વણાયેલી છે શ્વાસની જેમ મારી સાથે !

વિશ્વાસ ના હોય તો જઈ આવજે

મારા શહેરના નદીની એ પાળે

જ્યાં એક અધૂરી પ્રેમ કહાની આજે પણ

રાહ જુવે છે પૂરી થવાની


સાહીનું કિસ્મત છે અધૂરું અધૂરું જ રહેવાનુ !!!

 




 

Tuesday, May 16, 2023

દિલ ની વેદના

દિલ ની વેદના


દિલ ની  વેદનાઓ અચાનક કોઈ ખોતરી ગયું.

જે થોડી ઘણી વેદનાઓ રુઝાઇ કોઈ ખોતરી ગયું

 

જીંદગીની વિતેલી યાદોના કોરડા વિઝતું ગયું

જિંદગી આખી લાલ ઘુમ ચકમાઓ કરી ગયું

 

પ્રણય ના ગુલશને વાવેલ ગુલાબ ઉખેડી ગયું

ખુદ ગુલશનનો મળી પીઠમાં કાંટા ભોંકી ગયું

 

જે બન્યું હતું મુજ પ્રાણથી પ્યારું તે દૂર થતું ગયું

પ્રાણથી પ્યારું જે જિંદગી ભર દુખ અર્પતું ગયું

 

જિંદગી મુજ આમ સઘડી વેદનાઓ ને સહેતુ ગયું



Share